મુખ્ય સામગ્રી પર જાઓ

Top 50 ગુજરાતી શાયરી - Romantic & Love shayari with Image+Taxt 2020

 સ્વાગત છે તમારું લવ ની દુનિયા માં -  Latest Gujarai Love Shayari With Image And  Quotes, Romantic Shayari,  New Gujarati Love Watsapp Status.

1.

   પ્રેમ થવાનું કોઈ કારણ

    નથી હોતું , ને થઈ જાય પછી

    એનું કોઈ નિવારણ નથી હોતું .....

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

SCRAPBOOK FOR LOVE - https://amzn.to/3obDB2P

2.

   હાથ તારો ના પકડી  શકુ ના છોડી શકુ ,

    કેવી આ જિંદગી ના જીવી શકુ ના મરી શકુ........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

TEDDY FOR  GIRLS - https://amzn.to/358ZhF0 

3.

   કારણ પૂછશો  તો ....

    જિંદગી નીકળી જશે.

    કહ્યુંને તમે ગમો છો ,

    તો બસ ગમો છો ........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

TEDDY FOR  GIRLS - https://amzn.to/358ZhF0 

4.

    મારા આખા દિવસનો સૌથી સારો

           પળ એ હોય છે......

    જ્યારે હું તારી સાથે

           વાત કરું છું ........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

TEDDY FOR  GIRLS - https://amzn.to/358ZhF0 

5.

   ચહેરો જોઈને  I lv u  કહેવાવાળા બોવ બધા

   મળશે પણ  તમે જેવા છો એવા મારા જ છોવ

   એવું કહેવા વાળા લાઈફમાં એક જ વાર મળશે!!!!!

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

TEDDY FOR  GIRLS - https://amzn.to/358ZhF0 

6.

   તું નજીક આવીને

        જ્યારે અડે છે

   કસમથી ત્યારે જીવવા માટે જીવન પણ

        ઓછું પડે છે .........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

7.  

   કયારેક કહી ના શકુ તો સમજી જજે

    કયારેક સમજી ના શકુ તો કહી દેજે ,

    એકબીજાને સમજાવતા કદાચ રીસાઈ પણ જજે

    હું મનાવી ના શકુ તો માની જજે....

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

8.  

   લગન એની સાથે ના કરાય જે દુનિયાની નજરે

                  ખૂબસુરત હોય ,

   પરંતુ લગન એની સાથે કરાય જે આપણી દુનિયાને

          ખૂબસુરત બનાવી દેવા માટે સક્ષમ  હોય....... 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

9.

    શરીર ને પ્રેમ કરવાવાળા

     ઘણા મળશે પણ ;

     જો કોઈ દિલથી પ્રેમ કરવાવાળું મળી જાય ને તો

     તેને ક્યારેય ના છોડાય.......

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

10.
    
   ખુશ્બુ માંગી હતી ખુદા પાસે

    તે લાજવાબ ફૂલ આપી ગયા

   થોડી  ખુશી માંગી જો દુવામાં તો તમારાથી મલાવી ને

   ખુશનશીબ બનાવી ગયાં........ 
VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN
11.
       
   તારું મારી સામે હસીને

    જોવું એ પ્રેમ નથી

    " પણ હસ્યા પછી દિલમાં

     કાઇ કાઇ થવું એ છે પ્રેમ "

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

12.   

   પ્રેમ માટે દિલ

    દિલ માટે તું

    તારા માટે 'હું'

           ને 

   મારા માટે તું .........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

13. 

         કોઈ કહે છે

    જ્ન્મોજ્ન્મનો  સાથ એટલે  પ્રેમ

    હું કહું છું એક પળનો સાથ ને

    જ્ન્મોજ્ન્મનો અહેસાસ એટલે પ્રેમ.........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

14.
    
   ઘડીક શ્વાસ રોકીને જોજે

     ના રહેવાય તો સમજી જજે કે

      મને તારી એટલી જ જરૂર  છે .........

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

15.     

   પ્રેમ .....

    વિચારો તો અહેસાસ

    સમજો તો મહોબ્બત

    ચાહો તો જિંદગી

    કરો તો બંદગી

    ના કરો તો દર્દ

    મળી જાય તો જન્ન્ત

            અને

    ન મળે તો  કિસ્મત 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

 16.

     જીંદગીભર સાથ નહીં આપો તો ચાલશે ,

     પણ એટલી યાદ આપી જજે કે જિંદગી નીકળી જાય.......

 VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

17.    

   મને મળી જાશે

    તારાથી બહેતર ,

    તને મળી જાશે

    મારથી બહેતર ,

   તેમ છતાં દિલમાં

   વારંવાર ખ્યાલ

   આવ્યા કરે છે કે ,

   જો તું મળી જાય

   તે સૌથી છે બહેતર.......

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

18.

   ભલે ગમે તેટલી

   વ્યસ્ત હોય આ જિંદગી.....

   સવાર સવાર માં

   પોતાના હોય તેની યાદ તો

   આવી જ જાય..............

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

20. 

   તમને જોઈને પ્રેમ કરવાનું મન થાય છે

    એકવાર તમને મળવાનું મન થાય છે

    આજસુધી જેનો કર્યો નથી અનુભવ

    તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે..... 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

21.    

   તારી યાદોને હવે રોકી શકતો નથી

    તને જોયા વગર હવે રહી શકતો નથી કોણ

    જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર!!!!!!

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

22.

    તારી એટલી નજીક આપવા માંગુ છું કે ,

      ખબર જ ના પડે કે  તારો શ્વાસ કયો

            અને મારો શ્વાસ કયો?

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

23.

   ભગવાન તને બધુ જ આપે

     અને મને બસ તુ આપે

     તારા ચહેરા પર હંમેશા ખુશી રાખે

     અને તારા ભાગ નું દૂ:ખ મને આપે 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

24.

    સાતફેરા પછી તો બધા એ સંબંધને

            જીંદગીભર નિભાવે છે

      મજા તો ત્યારે આવે જ્યારે કોઈ

      ફેરા વગર જીંદગીભર સાથ નિભાવે 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

TEDDY FOR  GIRLS - https://amzn.to/358ZhF0 

25.

    આજે પણ યાદ છે

      એ દિવસ જ્યારે તારો msg

            આવ્યો હતો..

       આ દિવસ મારી જીંદગીનો ખૂબ જ

       Special દિવસ હતો 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

26.

        હું માનું છું કે સંબંધ ચંદનની જેમ

    હોવો જોઈએ ,

    જે તેની સુગંધ ક્યારેય નથી ગુમાવતો

    પછી ભલે ને હજાર ટુકડા થઈ જાય ...

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

27.

   એવા તો કેવા ચોઘડીએ

    મળ્યા આપણે

    મળી પણ ના  શક્યા અને ભૂલી

    પણ ના શક્યા 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

TEDDY FOR  GIRLS - https://amzn.to/358ZhF0 

28.

        પ્રેમ એ કઈ વરસાદ નથી જે વરસે અને રોકાઈ જાય

    પ્રેમ એ કઈ સૂર્ય નથી જે ઉગે અને આથમી જાય

    પ્રેમ નામ છે એ શ્વાસનું

    જો ચાલે તો જિંદગી અને રોકાય તો મોત બની જાય..

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

29.

  તારી ખુશી માટે મને

  હારી જવું ગમે છે

  કારણકે

  એવી મારી જીત જ શું કામની

  જેમાં તારી ખુશી ના હોઈ .....

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

30.

  જ્યારે કોઈ તમારા પર  હક જમાવવા લાગે

  તો સમજી લેજો એ વ્યક્તિ તમને

  ચાહવા લાગી છે 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

31.

   આજકાલ બધે વેકેશનનો માહોલ

    ચાલી રહ્યો છે

    જો તમારે પણ રજા હોઈ તો અમારા

    દિલ બાજુ ફરવા આવોને 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

32.

  કેમ આ યાદોની આંધી થોભતી નથી….?

  જો ને  તારા વિના પણ

  આ જિંદગી જરાય શોભતી નથી ...

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

33.

   જે માણસ તમારા થી ઝઘડયા પછી પણ

   તમને માનવા નું હુનર રાખે છે

   તો સમજી જવું એ તમને

   ખુદ થી પણ વધારે ચાહે છે 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

34.

   ઉપર મળવાનું થતું હશે  કે કેમ એ તો ખબર નથી,

   પણ અહી નીચે હવે તારા વગર

   જીવાતુ નથી  એ હકીકત છે.......

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

35. 

   ખબર નઇ તું મને યાદ કરે છે કે નહીં ,

   પણ મારો દિવસ તને યાદ કર્યા વિના

   પૂરો થતો નથી

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

 36.

   ચાલને સાથે સમય એટલો સરસ પસાર કરીએ કે

   યાદ કરીએ ત્યારે ખુશી થાય

   “અફસોસ” નહીં

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

 37.

  જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને

  તારો સાથ જોઈએ છે તું સાથે હોય કે

  પછી તારી યાદ

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

38. 

   ફરિયાદો ની પણ કિમત છે

   બધા ને નથી કરી શકાતી
VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN
39.

   હજી તો આવ્યા ત્યાં જ તમે જાવું  જાવું કરો છો

   વાત અધૂરી રાખી તમે  કાયમ આવું જ કરો છો

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

40.   ક્યારેક મન  થાય છે એ  પળોને સ્ટેચ્યું કરી દઉં ,

   જે પળોમાં તું મારી સાથે હોયછે

   તું ફરી લે હીલ સ્ટેશન,

   બાકી મને તો તારા એક જ  મીઠા સ્મિતથી ઠંડક મળી જશે 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

41.

   ના આવે કદી તને દૂ:ખ  તેવો હું યાર બની જાઉં ,

   તારી આખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાઉં.

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

42.

   તને મારી સિવાય બીજા કોઇની તકદીરમાં કેવીરીતે જવા દઉં ,

   મારૂ ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ ના જવા દઉં.

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

43.

   એટલું બધુ ના ચિપાક્યા કર તું મને,

   પછી મમ્મીને મારા શર્ટમાથી ladis perfume ની smell આવે છે !!!!

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

44.

   Bike ચલાવાની સાચી મજા તો ત્યારે જ આવશે ,

   જ્યારે એની પાછલી સીટ પર  તારી કમી પૂરી થશે !!!!!

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

45.

   આપણો સબંધ ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ ,

   મારા માટે એ મહત્વનુ છે કે તું મારી સાથે રહે બસ !!!!

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

46.

   તમે ખાલી વાત કરવાનું રાખો,

   પ્રેમ તો તમારું દિલ કરી લેશે મારી સાથે.....

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

47.

   વ્યક્ત કરતાં નથી આવડતું  મને ,

   એનો મતલબ એ નથી કે

   મને પ્રેમ કરતાં નથી આવડતું.....

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

48.

   બસ તું હોય

   એ થી વિશેષ જીંદગી સુ હોય 

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

49.

   અશક્યને શક્ય કરવા

           માટે......

   વિશ્વાસની જરુર હોય છે

        હિમતની નહીં ....

VALENTIES GOLDEN ROSE - https://amzn.to/3b3QurN

50.

   જ્યારે બે તૂટેલા હ્રદય ભેગા થાય,

   ત્યારે એક વફાદાર love story

              ચાલુ થાય 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Top 30 મહાદેવ ગુજરાતી Status Photo - Mahakal Status 2020

 સ્વાગત છે તમારું મહાદેવ ની દુનિયા માં -Watsapp Status Photo, Watsapp Shayari For Mahadev  New Mahakal Status in Gujarati  RUDRAKSHA MALA -  https://amzn.to/2L9nTqi

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Photo Status/ Shayari

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Shayari  સ્વાગત છે તમારું કાનુડાની  પ્રેમલીલા માં-  Radha Krishna Quotes On Love In Gujarati, Kanuda ni Shayari, Krishna Gujarati Shayari,Krishna Watsapp Photo Status, Radha Krishna Poem. (Taxt+ Image  In Every Shayari)