મુખ્ય સામગ્રી પર જાઓ

Top 30 મહાદેવ ગુજરાતી Status Photo - Mahakal Status 2020

 સ્વાગત છે તમારું મહાદેવ ની દુનિયા માં -Watsapp Status Photo, Watsapp Shayari For Mahadev

 New Mahakal Status in Gujarati 

RUDRAKSHA MALAhttps://amzn.to/2L9nTqi

1.

  તરવું હોય તો દરિયા માં તરો નદી નાળા માં નઈ          

 પ્યાર કરવો હોય તો મહાકાલ ને કરો બેવફાઓ ને નઈ........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

2.

  મહાકાલ તારી કૃપા હશે તો 70 લાખ ની  BMW કાર  હશે

  ને આગળ કાચ પર મહાકાલ તારું નામ હશે .......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

3.

  મારા દિલ ની બધી ધડકન  માં મારા મહાદેવ ની જગ્યા છે

  દુનિયા વાળા શું જાણે આ રિશ્તો  બોવ જૂનો છે.......

4.

  કોઈની જોડે નથી રાખ્યો મે  હવે કોઈ સંબંધ,

  મહાકાલ જ મારી મંજિલ અને મહાકાલ જ મારો રસ્તો........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

5.

  કોઈપણ નાનું મોટું નથી ભોલેનાથ ની નજર માં

  બધાં માણસ ખુશ છે ભોલેનાથ ની શરણ માં ...........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

6.

  હીરા મોતી  તો શેઠ લોકો પહેરે છે

  અમે તો ભોળા ના ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

7.

  જ્યારે સુકુન નથી મળતું દેખાવની વસ્તી માં

  ત્યારે ખોવાઈ જાવ છું મારા ભોલે ની મસ્તી માં ......!!!!!!

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

8.

  ના ગણી ને આપે છે ,ના તોલી ને આપે છે

  જ્યારે પણ મારો ભોળો આપે છે દિલ ખોલી ને આપે છે......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

9.  મહાદેવ ના દરબાર માં દુનિયા બદલાઈ જાય છે

  કૃપા થી હાથ ની લકીર બદલાઈ જાય છે

  જે દિલ થી મહાદેવ નું નામ લે છે

  એક પળ માં એની તકદીર બદલાઈ જાય છે........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

10.   ૐ નમઃ શિવાય

  શબ્દ માં સારું જગત સમાય

  દરેક ઈચ્છા પૂરી થઇ જાય

  ભોલે બાબા એ કેવાય........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

11.
  આ બેસ મારા ભોળા આજે વહેચણી કરી જ લઈએ

  પૂરી દુનિયા તારી ને સિર્ફ તું  મારો........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

12.
  જે અમૃત પીવે છે તેને દેવ કહે છે

                  પણ

  જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

 13.
  શું કરું અમીર બની ને

  મારો મહાદેવ તો ફકીરો નો દિવાનો છે......

14.

  મારા દિલ ની બધી ધડકન  માં મારા મહાદેવ ની જગ્યા છે

  દુનિયા વાળા શું જાણે આ રિશ્તો  બોવ જૂનો છે.......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

15.

  દેખાડા ની મહોબ્બત થી દૂર રહું છું મે ....

  એટલા માટે જ મહાદેવ ના નશા માં ચૂર રહું છું...!!!!!

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

16.
  મારો ભોળો કહે છે કે ના વિચાર તારા સપના પૂરા થશે કે નહીં

  કારણકે જેના કર્મ સારા હોય છે એમની તો મે પણ મદદ કરું છું......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

17.
  આંધી તુફાન થી એ ડરે છે

  જેના મન માં પ્રાણ વસે છે

  એતો મોત ને જોઈ ને પણ હશે છે

  જેના મન માં મહાકાલ વસે છે.........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

18.  જેના પળ-પળ માં શિવ છે

  એજ ઝેર પીવે છે

  જમાનો એને શું શળગાવશે

  જે શૃંગાર જ રાખ થી કરે છે......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

19.

  મારા ભોળા તારા વિના મે શૂન્ય છું

  તું સાથે છે તો અનંત છું..........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

20.  નિરાશ નથી કરતાં બસ એકવાર

  સાચા મન થી ભોળા ને ફરિયાદ તો કરો !!!!!!!!  

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

21.  ખુશ્બુ આવી રહી છે કયાક  થી ગાંજા અને ભાંગ ની

  કદાચ બારી ખૂલ્લી રહી ગઈ છે મારા ભોળા ના દરબાર ની ..........

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

22.  આવું છું મહાકાલ તારા દર પર નમન કરવા

  100 જન્મ પણ  ઓછા પડશે ભોલે અહેસાન તારા ચુકવા માં .....

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

 23.

  કઈ રીતે કહી શકુ કે મારી બધી દુઆ નકામી ગઈ

  મે જ્યારે પણ રડીયો મારા ભોળા ને ખબર પડી ગઈ.....

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

24.  આપી દો મહાદેવ બસ એક વરદાન

  તમારા ભક્ત થી થાય ના કોઈ દિવસ ખોટું કામ.....

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

25.  સૌથી મોટો તારો દરબાર ,તું જ બધાનો પાલનહાર

  સજા આપ કે માફી મહાદેવ ,તું જ હમારી સરકાર છે.....

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

26.

  કુતરા ની મોટી સંખ્યા થી સિંહ ડરતો નથી

  ને મહાકાલ ના દિવાના કોઈ ના બાપ થી ડરતા નથી....!!!!!

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

27.

  હાલાત ની સાથે એ બદલાય છે જે કમજોર હોય

  અમે તો મહાકાલ ના લાડલા છે હાલાત જ બદલી નાખીએ છે.....

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

28.

  ગરીબ ને આપેલું દાન અને મોઢા માથી નીકળેલું

  મહાકાલ  નું નામ વ્યર્થ નથી જતું !!!!!!!!!!

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

29.  જેનો નાથ હોય સ્વયં ભોલેનાથ

  એ કઈ રીતે અનાથ .....!!!!!! 

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

30.   મારા દિલ ની બધી ધડકન  માં મારા મહાદેવ ની જગ્યા છે

   દુનિયા વાળા શું જાણે આ રિશ્તો  બોવ જૂનો છે.......

MAHADEV WALL STICKER- https://amzn.to/3htHU6S

MAHADEV BRACELET- https://amzn.to/3o3l8p0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Top 50 ગુજરાતી શાયરી - Romantic & Love shayari with Image+Taxt 2020

  સ્વાગત છે તમારું લવ ની દુનિયા માં -   Latest  Gujarai Love Shayari With Image And  Quotes, Romantic Shayari,  New Gujarati Love Watsapp Status.

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Photo Status/ Shayari

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Shayari  સ્વાગત છે તમારું કાનુડાની  પ્રેમલીલા માં-  Radha Krishna Quotes On Love In Gujarati, Kanuda ni Shayari, Krishna Gujarati Shayari,Krishna Watsapp Photo Status, Radha Krishna Poem. (Taxt+ Image  In Every Shayari)