મુખ્ય સામગ્રી પર જાઓ

Top 30 Krishna Love Shayari - રાધા - કૃષ્ણ Love Status Photo 2020

Top 30 Krishna Love ગુજરાતી શાયરી 

સ્વાગત છે તમારું કાનુડાની  પ્રેમલીલા માં- Radha Krishna Quotes On Love In Gujarati, Kanuda ni Shayari, Krishna Gujarati Shayari,Krishna Watsapp Photo Status 

1.


  જિંદગી એક બંધ કિતાબ છે

  જેને ક્યારે કોઈ ખોલતું નથી

  જે ખોલે છે એ વાચતું નથી

  જે વાચે છે એ સમજતું નથી

  જે સમજે છે એ ક્યારે મળતું નથી ………

2.

  જીવન માં અડધા દુ:ખ ખોટા લોકો પર 

        વિશ્વાસ કરવાથી આવે છે

                  અને 

  અડધા દુ:ખ સાચા લોકો પર શક કરવાથી

              રાધે રાધે 

3.


 લોકો પ્રેમ તો કરવા માંગે છે અને 

      લડવા પણ  માંગે છે

  રૂઠે -મનાવે  પણ માંગે છે

              પરંતુ;

  કોઈ ને સમજવા નથી માગતા

      એટ્લે જ સબંધ તૂટે છે.......

4.
  બે જણ એકબીજાને ગમે તે

          લાગણી , 

            પરંતુ;

  બે જણને એકબીજા વગર

      ના ગમે તે પ્રેમ....!!!!

5.


   દરરોજ શબ્દો નું

   સુંદર સર્જન

    કરું છું

     પણ

  તારા મૌન સામે

  હારી જવાય છે..!!!!!!

6.


  રાધા કૃષ્ણ નો પ્રેમ તો જુઓ

          સાહેબ

   એક પણ ના થયા ને

   અલગ પણ ન થયા 

7.


  પ્રેમ ક્યારેય અધૂરો રહેતો જ નથી

  અધુરું રહી જાય છે તો

  બસ એક જ

  એકબીજાની સાથે રહેવાની ઈચ્છા!!!!

8.


  પ્રેમ એ  નથી કે માત્ર

  પામીને જ કરી શકાય ,

  ક્યારેક ક્યારેક કોઈને

  મન થી ચાહી ને પણ પ્રેમ

  કરી શકાય........ 

9.


  પામવું ક્યાં જરુરી છે

  તું સાથે છે એ જ ઘણું છે

  કહેવું ક્યાં જરુરી છે,

  બસ તું અનુભવે એ જ ઘણું ........

10.

 

  જો પ્રેમ સાચો હોયને તો ક્યારે નથી

                બદલાતો

                   ના 

સમય સાથેના પરિસ્થિતિઓ સાથે .........

11.  એના પર ધ્યાન ના આપશો જે તમારી પીઠ પાછડ વાત કરે છે;

  એનો સીધો અર્થ એ છે કે તમે એનાથી બે ડગલા આગડ છો.........

12.


 માણસને મળતી દરેક વસ્તુ કાઈ એની જ મહેનતથી નથી  મળતી

ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે........

13.   બસ એટલી અસર છે

  તારા પ્રેમ ની

  જીવું તો અહી છું

  પણ જીવ ત્યાં છે.........

14.


  હૃદય થી સાફ રહેશો તો

  કેટલાય લોકોના

  ખાસ રહેશો........

15.  જીંદગી ને કૃષ્ણમય બનાવી લ્યો

  તમામ પારિસ્થિતિ રાધા બની જશે...

16.


  કાના ને ગોકુળ છોડવું ગમતું નતુ

             કારણકે

  દ્વારિકા નગરી સોનાની તો હતી

  પણ રાધા વગર સુની હતી .......
17.


  હું રાધા અધુરી શ્યામ વિનાની

  તારી ને મારી વચ્ચે એક રીત તો રહેવાની

  તું મારા થી દૂર હું તારા થી દૂર

  પણ આપણી વચ્ચે પ્રીત તો રેવાની રાધે રાધે ......

18.


  સાચા પ્રેમ માં મુલાકાત જરુરી ના હોય

  જો તે સાચા દિલ થી યાદ કરે

  અને મન ને શાંતિ મળે એનું નામ સાચો પ્રેમ.....

19.


  પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો,

  પ્રેમ તો એ છે કે ,

  તમે કેટલો પ્રેમ નિભાવો છો......!!!!!

20.


  દરેક સંબંધ આજીવન ન હોય ...

               પરંતુ

 કોઈક સબંધની યાદગીરી આજીવન હોય છે .....!!!

21.


  દુનિયામાં એક જ દિલ છે જે આરામ કર્યા વગર

  ધબક્યા કરે છે ,

  એટ્લે એને ખુશ રાખો પછી ભલે એ તમારું

  હોય કે બીજાનું........

22.


   એકલો માણસ  ક્યારેય દુ:ખી 

  નથી હોતો ,

  એ દુ:ખી  ત્યારે જ થાય છે

  જ્યારે તેને કોઈના સાથની

  ટેવ પડી જાય.......

23.  સાથની જારુર બધા ને પડવાની

  સાહેબ ....

  એકલા તો ભગવાનથી પણ નથી રેવાયું ....

24.
  પ્રેમ ની વેદના કોઈને કહી પણ ના શક્યા

  અને ના તો રડી શક્યા

  એ જ તો છે શ્રીકૃષ્ણ......

25.


  વિજોગણ થઈ ને રાધા

  જેને શોધી ના શકી વનમાં

  મસ્ત બની ને મીરા  એ

  શોધી લીધો એને મનમાં!!!!!!!!!

26.


  ન તકરાર હતી

  ન એકરાર હતો

  બસ

  મૌન સાથેના શબ્દો થકીઆજે પણ

  મારો ને તારો વ્યવહાર હતો.......

27.


  તારા સાથ માટે તરસીએ

  તારી વાત માટે તરસીએ

  તારા થઈ ને પણ

  એક મુલાકાત માટે તરસીએ........

28.


  તમારા મન ની વાત જેને સમજાવી પડે એ

  વ્યક્તિ માત્ર તમારા શબ્દો જ સમજશે

  તમારી ભાવના નહીં ……..

29.


  કોઈને સમજાવતા પહેલા કોઈને સમજી તો જુઓ  ,

 ભુલવાનું કહેતા પહેલા કોઈને ભુલી તો જુઓ ,

 સલાહ તો કોઈ પણ આપી શકે છે પણ

 સલાહ આપતા પહેલા કોઇની મજબૂરી અનુભવી તો જુઓ ……

30.


  નારદજીએ શ્રીકૃષ્ણને પૂછીયું

  દુનિયા માં બધા દુખી કેમ છે

  ભગવાને હસી ને કહીયું

 સુખ તો બધા ની પાસે છે ,

 પણ એકના સુખથી બીજો દુખી છે.

                                  !!!!!!!!    રાધે રાધે     !!!!!!!!!!                      

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Top 30 મહાદેવ ગુજરાતી Status Photo - Mahakal Status 2020

 સ્વાગત છે તમારું મહાદેવ ની દુનિયા માં -Watsapp Status Photo, Watsapp Shayari For Mahadev  New Mahakal Status in Gujarati  RUDRAKSHA MALA -  https://amzn.to/2L9nTqi

Top 50 ગુજરાતી શાયરી - Romantic & Love shayari with Image+Taxt 2020

  સ્વાગત છે તમારું લવ ની દુનિયા માં -   Latest  Gujarai Love Shayari With Image And  Quotes, Romantic Shayari,  New Gujarati Love Watsapp Status.

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Photo Status/ Shayari

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Shayari  સ્વાગત છે તમારું કાનુડાની  પ્રેમલીલા માં-  Radha Krishna Quotes On Love In Gujarati, Kanuda ni Shayari, Krishna Gujarati Shayari,Krishna Watsapp Photo Status, Radha Krishna Poem. (Taxt+ Image  In Every Shayari)