મુખ્ય સામગ્રી પર જાઓ

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Photo Status/ Shayari

Top 20 કૃષ્ણ ગુજરાતી Watsapp Shayari 

સ્વાગત છે તમારું કાનુડાની  પ્રેમલીલા માં- Radha Krishna Quotes On Love In Gujarati, Kanuda ni Shayari, Krishna Gujarati Shayari,Krishna Watsapp Photo Status, Radha Krishna Poem. (Taxt+ Image  In Every Shayari)1.


  કેટલો અદ્ભુત પ્રેમ હશે સાહેબ ;

   જ્યાં એકવાર રાધા લખવા માટે

  પણ બે વાર કાનાની જરૂર પડે છે .........

2.


  જગત કરે છે પ્રેમ ;

  પ્રેમ ને પામવા માટે

  એમને કર્યો પ્રેમ ;

  પ્રેમ ને સમજાવા માટે…….

3.


  થયા નહીં એકબીજાના

  તો પણ એકબીજા માટે પ્રીત છે ;

  કૃષ્ણ ને રાધા ના મળે એ જ તો

  આ જગત ની રીત  છે.......

4.  મારી વાત સાંભળ ઑ રાધે ;

  હું જ આ ગુના માટે જવાબદાર નથી

  જ્યારે આપડી નજરો મળી હતી

  ત્યારે તું પણ મારી સામે હતી...... 

5.


  મારી જોડે ગોપી તો બોવ બધી છે

  પણ મારુ મન રાધા ની સિવાય લાગતું જ નથી... 

6.


  રાધા એ કૃષ્ણ ને પુછિયું

  પ્રેમ નો અસલી મતલબ શું છે ;

  કૃષ્ણ એ હસી ને કીધું

  જ્યાં મતલબ હોય ત્યાં પ્રેમ નથી  હોતો .......

7.


  રાધા કહે છે દુનિયાવાળા ને

  તમારા અને મારા પ્રેમ માં બસ એટલો જ ફર્ક છે  ;

  પ્રેમ માં પડી ને તમે તમારું બધુ ખોઈ દીધું

  અને મે પોતાને જ ખોઈ ને બધુ મેળવી લીધું ......

8.


  જેના પર  રાધા ને માન છે

  જેના પર રાધા ને ગર્વ છે

  એજ એ કૃષ્ણ છે જે

  રાધા ના દિલ ની  બધી જગ્યા પર

      બિરાજમાન છે ......

9.  રાધા ના હ્રદય માં કૃષ્ણ ;

  રાધા ની સાસો માં કૃષ્ણ ;

  રાધા માં જ છે કૃષ્ણ ;

  એટલા માટે જ દુનિયા કહે છે

  રાધે-કૃષ્ણ  રાધે-કૃષ્ણ 

10.  કૃષ્ણ ની પ્રેમ વાસળી સાંભળી થઈ એ પ્રેમ માં દિવાની ;

  જ્યારે જ્યારે કાનાએ વાસળી વગાડી  દોડી આવી રાધા રાની ....

11.  સાંભળ કાના તમે

  Five star ની જેમ દેખાવ છો

  Munch ની જેમ શરમાવ છો

  Catbury ની જેમ જ્યારે  તમે હસો છો

 ત્યારે Kit-kat  ની કસમ

 તમે બોવ સુંદર લાગો છો..

12.


  રાધા ના સાચા પ્રેમ નું આ ઈનામ છે ;

  એટ્લે જ કાનાની પહેલા લોકો રાધા નું નામ લે છે....... 

13.


  માખણ ચોરી ને જેને ખાયુ ;

  વાસળી વગાડીને જેને નચાયા ;

  ખુશી માનાવો એના જન્મ દિવસ પર

  જેને દુનિયા ને પ્રેમ નો રસ્તો દેખાડયો.....

14.


  કોઈ નો ચહેરો બદલાઈ ગયો ;

  કોઈ ની નિયત બદલાઈ ગઈ ;

  જ્યાર થી તુએ પકડ્યો છે હાથ મારો

  રાધે મારી તો કિસ્મત બદલાઈ ગઈ........ 

15.


  રાધા–કૃષ્ણ ની આ  પ્રેમ-કહાની સંદેશો આપે છે  કે ;

  પ્રેમ ની ભાષા બોવ સરળ હોય છે …….

16.  કોઈ ના જોડે ego છે

  કોઈ ના જોડે attitude છે

  મારી જોડે  તો કાનો છે

  એ પણ બોવ cute છે ....

17.


  અધૂરો છે મારો પ્રેમ તારા નામ વગર ;

  જેવી અધૂરી છે રાધા શ્યામ વગર !!!!!!

18.


   બોવ સુંદર છે મારી સપનાની દુનિયા ;

  બસ કૃષ્ણ થી  શરૂ ને કૃષ્ણ પર જ ખતમ .....

19.


  જો તમે રાધાનો કૃષ્ણ પ્રતિ સમર્પણ ને જાણી  લીધો ;

  તો તમે પ્રેમ નો સાચો મતલબ જાણી  લીધો ........

20.  રાધા એ કોઈ બીજા તરફ દેખ્યું જ નથી

  જ્યાર થી કૃષ્ણ ના પ્રેમ માં પડી ;

  કાના ના પ્રેમ માં પડી ને

  એ પોતે જ પ્રેમ ની પરિભાષા થઈ ગઈ....

For More Krishna Gujaratai Shayari You Can Visit Our Site -https://www.gujaratishayari.in/2020/08/top-30-krishna-love-shayari-love-status.html

Mahadev shayari -https://www.gujaratishayari.in/2020/08/top-30-status-photo-mahakal-status-2020.html

Krishna wall sticker- https://amzn.to/39cN9nZ

   ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Top 30 મહાદેવ ગુજરાતી Status Photo - Mahakal Status 2020

 સ્વાગત છે તમારું મહાદેવ ની દુનિયા માં -Watsapp Status Photo, Watsapp Shayari For Mahadev  New Mahakal Status in Gujarati  RUDRAKSHA MALA -  https://amzn.to/2L9nTqi

Top 50 ગુજરાતી શાયરી - Romantic & Love shayari with Image+Taxt 2020

  સ્વાગત છે તમારું લવ ની દુનિયા માં -   Latest  Gujarai Love Shayari With Image And  Quotes, Romantic Shayari,  New Gujarati Love Watsapp Status.